અમદાવાદ: કોરોના વાઈરસને કારણે બે ખાનગી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ

|

Mar 16, 2020 | 10:45 AM

કોરોના વાઈરસનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની બે ખાનગી સ્કૂલોએ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરની ઉદગમ અને ઝેબર સ્કૂલે 31મી માર્ચ સુધી સ્કૂલ બંધ હોવાની તમામ વાલીઓને મેસેજ કરીને જાણ કરી દીધી છે. સ્કૂલ સંચાલકે કહ્યું કે કોરોના વાઈરસના કારણે આરોગ્ય વિભાગે એડવાઝરી જાહેર કરી છે તેને […]

અમદાવાદ: કોરોના વાઈરસને કારણે બે ખાનગી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ

Follow us on

કોરોના વાઈરસનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની બે ખાનગી સ્કૂલોએ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરની ઉદગમ અને ઝેબર સ્કૂલે 31મી માર્ચ સુધી સ્કૂલ બંધ હોવાની તમામ વાલીઓને મેસેજ કરીને જાણ કરી દીધી છે. સ્કૂલ સંચાલકે કહ્યું કે કોરોના વાઈરસના કારણે આરોગ્ય વિભાગે એડવાઝરી જાહેર કરી છે તેને અનુલક્ષીને અમારી બંને સ્કૂલ 31મી માર્ચ સુધી બંધ રહેશે. બીજી તરફ શહેરના ખાનગી સ્કૂલોના એસોસીએશનને ઈમર્જન્સી બેઠક બોલાવી છે, જેમાં નિર્ણય કરાશે કે ખાનગી સ્કૂલો બંધ રાખવી કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે શાળામાં વિદ્યાર્થીઓને અપાયા માસ્ક

 

Published On - 10:21 am, Sat, 14 March 20

Next Article