અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ, સર્વેની કામગીરી માટે નથી અપાતી સુવિધા

|

Apr 24, 2020 | 6:27 AM

કોરોનાના સંકટ વચ્ચે શિક્ષકોએ સર્વેની કામગીરી કરવાનો વિરોધ કર્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિરોધ કર્યો છે. વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીનો શિક્ષકોએ વિરોધ કર્યો છે. જિલ્લાના શિક્ષકોને અમદાવાદ શહેરમાં કામગીરી સોંપતા રોષે ભરાયા છે. આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ Web Stories View […]

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ, સર્વેની કામગીરી માટે નથી અપાતી સુવિધા

Follow us on

કોરોનાના સંકટ વચ્ચે શિક્ષકોએ સર્વેની કામગીરી કરવાનો વિરોધ કર્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિરોધ કર્યો છે. વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીનો શિક્ષકોએ વિરોધ કર્યો છે. જિલ્લાના શિક્ષકોને અમદાવાદ શહેરમાં કામગીરી સોંપતા રોષે ભરાયા છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

સાથે જ કોર્પોરેશનની સ્કૂલના શિક્ષકોએ પણ સર્વેની કામગીરી કરવાનો વિરોધ કર્યો છે. અને શિક્ષકો સર્વેમાં જાય ત્યારે સોશિયલ ડિસ્ટેસિંગ પણ જળવાતું નથી. સર્વેની કામગીરી માટે સુવિઘા ન આપી હોવાનું શિક્ષકો જણાવી રહ્યાં છે. જેથી શિક્ષકોની માગ છે કે, કામગીરી પોતાના વિસ્તારમાં આપવામાં આવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article