VIDEO: અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી

|

Jul 15, 2019 | 6:13 PM

અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. સરખેજના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસમાં આવી આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસને તેના મૃતદેહ પાસેથી 6 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે કેટલાક વેપારીઓ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

VIDEO: અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી

Follow us on

અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. સરખેજના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસમાં આવી આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસને તેના મૃતદેહ પાસેથી 6 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે કેટલાક વેપારીઓ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચોઃ VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ કોંગ્રેસે મેયરનું રાજીનામું માગ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ તપાસમાં મૃતક કોન્ટ્રાક્ટરને ગોડાઉનનું બાંધકામ ઝડપથી કરવા 18 લોકોની ધમકી મળતી હોવાનો ઉલ્લેખ છે. અને કોન્ટ્રાક્ટરે વેપારીઓના ત્રાસથી કંટાળીને જ ઝેરી દવા પી મોતને વહાલુ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટને આધારે વેપારીઓ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[yop_poll id=”1″]

Next Article