VIDEO: રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલમાં 5 દિવસમાં 14 બાળકોના મોત, સિવિલ સુપરીટેન્ડેન્ટને જણાવ્યું કારણ

|

Jan 06, 2020 | 6:28 AM

રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

VIDEO: રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલમાં 5 દિવસમાં 14 બાળકોના મોત, સિવિલ સુપરીટેન્ડેન્ટને જણાવ્યું કારણ
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદ સિવિલમાં જન્મેલા 7 પૈકીના 5 બાળકોનો જન્મ અધૂરા મહિને થયો હતો. ત્યારે 2 મૃત બાળકોને શ્વાસની તકલીફ હતી. 1થી 5 જાન્યુઆરી સુધીમાં અમદાવાદ સિવિલમાં 127 ડિલિવરી કરવામાં આવી. જે પૈકીના 23 બાળકોને NICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ

Next Article