અમદાવાદ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રિવરફ્રન્ટ પર બજરંગ દળનો હોબાળો

|

Feb 14, 2020 | 9:12 AM

‘વેલેન્ટાઈન ડે’ પર દર વર્ષે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે છે. ત્યારે આજે પણ બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ તથા શહેરના અન્ય જાહેર વિસ્તારોમાં પ્રેમીપંખીડાઓનો વિરોધ કરતા નજરે પડયા. વિરોધ દરમિયાન કોઈ અફરાતફરી ન સર્જાય તે હેતુથી પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

અમદાવાદ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રિવરફ્રન્ટ પર બજરંગ દળનો હોબાળો

Follow us on

‘વેલેન્ટાઈન ડે’ પર દર વર્ષે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે છે. ત્યારે આજે પણ બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ તથા શહેરના અન્ય જાહેર વિસ્તારોમાં પ્રેમીપંખીડાઓનો વિરોધ કરતા નજરે પડયા. વિરોધ દરમિયાન કોઈ અફરાતફરી ન સર્જાય તે હેતુથી પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ કોલેજની બહાર લવજેહાદની પત્રિકાઓ બજરંગ દળ દ્વારા ફરતી કરવામાં આવી છે. બજરંગ દળના પ્રાંત પ્રમુખે જણાવ્યું કે, વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અમે કોલેજની અંદર ચેતવણી પત્ર લગાવ્યા છે. જ્યાં યંગસ્ટર્સ એકઠા થાય છે ત્યાં પત્ર લગાવ્યા છે. તેમને પોઝીટિવલી સમજાવ્યા છે કે વેલેન્ટાઈન ડે કેમ ન મનાવવો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ટ્વિટર પર પુલવામા હુમલાને લઈ ઉઠાવ્યા સવાલ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો પલટવાર

Published On - 9:12 am, Fri, 14 February 20

Next Article