AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો

રાજ્યમાં ચાલી રહેલાં હેલ્થ વિભાગની ચકાસણી વચ્ચે અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ્સ પર આરોગ્ય વિભાગે પસ્તાળ પાડી છે. આરોગ્ય વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડે જસ્સી દે પરાઠે, ધ ગ્રાન્ડ ઠાકર, હિના ફૂડ્સ સહિત નામાંકિત રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ આપી છે. TV9 Gujarati   Web Stories View more વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં […]

અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 3:36 PM

રાજ્યમાં ચાલી રહેલાં હેલ્થ વિભાગની ચકાસણી વચ્ચે અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ્સ પર આરોગ્ય વિભાગે પસ્તાળ પાડી છે. આરોગ્ય વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડે જસ્સી દે પરાઠે, ધ ગ્રાન્ડ ઠાકર, હિના ફૂડ્સ સહિત નામાંકિત રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ આપી છે.

વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

અહીં કેટલીક ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટવાળી તેમજ યોગ્ય લેબલીંગ વિનાની હોવાનું સામે આવ્યું છે. તો યોગ્ય સફાઇ ન હોવાનું પણ બહાર આવ્યું છે. આવા કુલ 19 એકમોને નોટિસ આપવામાં આવી છે. અને 400 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

કેટલીક ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટ તેમજ યોગ્ય લેબલીંગ વિનાની હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી આરોગ્ય વિભાગ દ્વારા ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

[yop_poll id=1328]

g clip-path="url(#clip0_868_265)">