હવે અમદાવાદથી હવાઈ સફરની મજા માણતાં આ બે શહેરોમાં પહોંચી શકશો ગણતરીના કલાકોમાં

|

Dec 19, 2018 | 10:19 AM

હવે અમદાવાદથી પોરબંદર કે જેસલમેર જનારા યાત્રિકો માટે ખુશખબર છે. અમદાવાદ એરપોર્ટ પરથી બે નવી હવાઈ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ઉડાન 2 પ્રોજેકટ અતર્ગત એરપોર્ટ પરથી 20 ડિસેમ્બરથી અમદાવાદ-જેસલમેર અને અમદાવાદ-પોરંબદરની હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. Web Stories View more IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત માંસ કેમ ન ખાવું જોઈએ ? […]

હવે અમદાવાદથી હવાઈ સફરની મજા માણતાં આ બે શહેરોમાં પહોંચી શકશો ગણતરીના કલાકોમાં
Ahmedabad airport to start new flights

Follow us on

હવે અમદાવાદથી પોરબંદર કે જેસલમેર જનારા યાત્રિકો માટે ખુશખબર છે. અમદાવાદ એરપોર્ટ પરથી બે નવી હવાઈ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ઉડાન 2 પ્રોજેકટ અતર્ગત એરપોર્ટ પરથી 20 ડિસેમ્બરથી અમદાવાદ-જેસલમેર અને અમદાવાદ-પોરંબદરની હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

આ નવી હવાઈ સેવાનું સંચાલન ટ્રુજેટ એરલાઈન્સ કરશે. જોકે નવી શરૂ કરાયેલી ફલાઇટનું ભાડું પણ સાધારણ જ રાખવામાં આવ્યું છે. જેથી સામાન્ય લોકો પણ ફ્લાઈટમાં પ્રવાસ કરી શકે. અમદાવાદથી પોરબંદર અને અમદાવાદથી જેસલમેરની ફલાઇટ અઠવાડિયામાં 4 દિવસ ઉડાન ભરશે અને આગળ જતા ફલાઈટની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરવામાં આવશે.

આ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન સેવા અંતર્ગત અમદાવાદથી ભાવનગર, જામનગર, દીવ અને મુદ્રાની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી પરંતુ એરકંપનીની અણઆવડતને કારણે તે પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો હતો.

[yop_poll id=281]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:09 am, Wed, 19 December 18

Next Article