અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો

|

Aug 28, 2019 | 11:29 AM

ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]

અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો

Follow us on

ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જુલાઈ મહિનામાં પાઈલટની બેદરકારીના કારણે બે વિમાન વચ્ચે ટ્કકર થવાની હતી. પરંતુ સદ્ભાગ્યે દુર્ઘટના ટળી ગઈ હતી. આ અંગે ATC દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વિક્રમસિંહ ચૌહાણને પહેલા નોટિસ પાઠવી પૂછવામાં આવ્યું કે, તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે. સુત્રોની માહિતી મુજબ ATCની સૂચના વગર જ પાઈલટે ટેક્સી રનવેને ખાલી નહોતો કર્યો અને સૂચન વગર જ ટ્રેક પર પહોંચી ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article