Ahmedabad: સાબરમતી નદી ખાતે નવું નજરાણું, અમદાવાદીઓને મળશે ક્રૂઝ બોટ
2021નું વર્ષ ઘણી બધી ભેટ સોગાદોનું વર્ષ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કેવડીયા કોલોની સુધીની અધ્યતન ટ્રેનની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસેના એન્ટાર્ટીકા સી વર્લ્ડના બોટિંગ પોઈન્ટ પર એક ક્રૂઝ બોટ મૂકવામાં આવી છે.
2021નું વર્ષ ઘણી બધી ભેટ સોગાદોનું વર્ષ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કેવડીયા કોલોની સુધીની અધ્યતન ટ્રેનની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસેના એન્ટાર્ટીકા સી વર્લ્ડના બોટિંગ પોઈન્ટ પર એક ક્રૂઝ બોટ મૂકવામાં આવી છે. શું છે તેની ખાસિયત અને ક્યારે શરૂ થશે? જુઓ તમામ માહિતી આ વિડિયોમાં
આ પણ વાંચો: Contribution: અક્ષય કુમારે રામ મંદિર નિર્માણમાં દાન આપવા કરી વિનંતી, શેર કર્યો વીડિયો
Published on: Jan 17, 2021 11:27 PM