Ahmedabad : માસ્કના દંડ બાબતે દંપતિ અને પોલીસ વચ્ચે બબાલ, વીડિયો થયો વાયરલ
AHEMADABAD : માસ્કને લઇને પોલીસ અને દંપતિ વચ્ચે ઘર્ષણ થયું હતું. માસ્કના દંડ બાબતે પોલીસ અને દંપતિ વચ્ચે ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે.
Ahmedabad : માસ્કને લઇને પોલીસ અને દંપતિ વચ્ચે ઘર્ષણ થયું હતું. માસ્કના દંડ બાબતે પોલીસ અને દંપતિ વચ્ચે ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસકર્મીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ નોંધાવી છે. દંપતિએ અપશબ્દો બોલી પોલીસ સાથે મારામારી કર્યાની ફરીયાદ થઇ છે. પોલીસે ખોટી રીતે માસ્કનો દંડ ઉઘરાવતી હોવાનો દંપતિનો વીડિયોમાં આક્ષેપ થયો છે. અમદાવાદના પ્રહલાદનગર ચાર રસ્તા નજીક આ ઘટના બની છે. આ મામલે પોલીસે દંપતિની ધરપકડ પણ કરી છે.
Published on: Jan 18, 2021 08:34 AM
