VIDEO: IT વિભાગનો સપાટો, 2 લાખ અમદાવાદીઓને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ

|

Oct 05, 2020 | 12:51 PM

સામાન્ય રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરનારાઓને આવકવેરા વિભાગની નોટિસ મળે તો નવાઈ ન લાગે. પરંતુ 50 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ હવે નોટિસ મળી રહી છે. અમદાવાદ શહેરમાં 50 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારા 2 લાખ લોકોને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે.   Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં […]

VIDEO: IT વિભાગનો સપાટો, 2 લાખ અમદાવાદીઓને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ

Follow us on

સામાન્ય રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરનારાઓને આવકવેરા વિભાગની નોટિસ મળે તો નવાઈ ન લાગે. પરંતુ 50 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ હવે નોટિસ મળી રહી છે. અમદાવાદ શહેરમાં 50 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારા 2 લાખ લોકોને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે કરદાતાઓએ બેન્કમાં 50 હજારથી વધુનું ટ્રાન્ઝેકશન કર્યું છે તેમને ઈન્કમટેક્સ વિભાગે મેસેજ કરીને નોટિસ પાઠવી છે. પાન નંબર પર હાઈ વેલ્યૂના ટ્રાન્ઝેક્શન થયા હોવાના કારણે ટેક્સ ભરવાનો થતો હોવાનું જણાવીને 15 માર્ચ પહેલા એડવાન્સ ટેક્સ ભરી દેવા સૂચના આપવામાં આવી છે. કોઈ કરદાતાએ ફિક્સ ડિપોઝિટ, નિવૃત્ત લાભ, પોસ્ટ ઓફિસમાં ઈન્વેસ્ટમેન્ટ, નાના-મોટા હાઉસ હોલ્ડ ખર્ચ વગેરે માટે બેન્કમાં જમા કરાવેલી રકમને ધ્યાનમાં રાખીને કરદાતાઓને મેસેજથી નોટિસ અપાઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે બેન્ક એકા‌ઉન્ટને પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવામાં આવતાં કરદાતાએ કરેલા વ્યવહારોની જાણ આઈટી વિભાગને થઈ જાય છે. આ ઉપરાંત કરદાતાએ કરેલી રહેણાંક મિલકતોની ખરીદી, બેન્કમાં એફડી, કરન્ટ એકાઉન્ટમાં કેસ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ, બોન્ડ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને ધ્યાનમાં લઈને ઈન્કમટેકસ વિભાગે તપાસ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબેન બારાની પસંદગીથી ભાજપમાં જ નારાજગી?

Published On - 6:50 am, Thu, 12 March 20

Next Article