VIDEO: ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા દ્વારા SP રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે

|

Dec 14, 2019 | 4:36 AM

અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા (AUDA) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે. 76 કિલોમીટરના એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more Bank […]

VIDEO: ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા દ્વારા SP રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે

Follow us on

અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા (AUDA) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે. 76 કિલોમીટરના એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 18 ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવશે. તે સિવાય રિંગ રોડ પર CCTV કેમેરા ફિટ કરવાનું પણ આયોજન છે. 5 વર્ષના ઓપરેશન-મેઈન્ટેનન્સ પાછળ 6.99 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ટ્રાફિક સિગ્નલના ખર્ચના રૂપિયા ઔડા (AUDA) દ્વારા ચૂકવવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article