અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં કોરોના નિયમ ભંગ અન્વયે પોલીસે 18 કરોડનો દંડ વસુલ્યો

|

Dec 14, 2020 | 7:31 PM

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ નાથવા પોલીસ વિભાગે રાત્રી કરફ્યૂ અમલમાં મુક્યો છે. જોકે નિયમોનું ઉલ્લંઘન થતા પોલીસે એક સપ્તાહમાં 2 હજારથી વધુ કેસ દાખલ કરી 2132 જેટલા લોકોની અટકાયત કરી છે. તો 7 દિવસમાં રૂપિયા 22 હજારથી વધુનો દંડ ફટકાર્યો છે. માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધતા ફરજિયાત માસ્કની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જોકે છેલ્લા 9 […]

અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં કોરોના નિયમ ભંગ અન્વયે પોલીસે 18 કરોડનો દંડ વસુલ્યો

Follow us on

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ નાથવા પોલીસ વિભાગે રાત્રી કરફ્યૂ અમલમાં મુક્યો છે. જોકે નિયમોનું ઉલ્લંઘન થતા પોલીસે એક સપ્તાહમાં 2 હજારથી વધુ કેસ દાખલ કરી 2132 જેટલા લોકોની અટકાયત કરી છે. તો 7 દિવસમાં રૂપિયા 22 હજારથી વધુનો દંડ ફટકાર્યો છે. માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધતા ફરજિયાત માસ્કની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જોકે છેલ્લા 9 મહિના દરમિયાન શહેરમાં માસ્ક ન પહેરના 3 લાખ 13 હજારથી વધુ લોકો સામે ગુનો દાખલ કરી પોલીસ વિભાગે કુલ 18 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. આ કામગીરી દરમિયાન 1423 જેટલા પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. જેમાં 1061 જેટલા પોલીસકર્મીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. તો 13 જેટલા પોલીસકર્મીઓનું દુ:ખદ અવાસન થયું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article