વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ, અમદાવાદમાં કોરોના મહામારીને પગલે છઠ્ઠ પૂજા પર પ્રતિબંધ

|

Nov 17, 2020 | 6:40 PM

મહામારીની તહેવારો પર અસર યથાવત છે. અમદાવાદમાં મહામારીને પગલે છઠ્ઠ પૂજાના આયોજન પર AMC સહિત આયોજકોએ બ્રેક મારી છે. અને છઠ્ઠ પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય કરાયો છે. AMCએ ભય વ્યક્ત કર્યો છે કે છઠ્ઠ પૂજામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોય છે. જેને પગલે સંક્રમણ વધવાની પ્રબળ શક્યતા રહેલી છે. આમ વધુ એક તહેવાર […]

વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ, અમદાવાદમાં કોરોના મહામારીને પગલે છઠ્ઠ પૂજા પર પ્રતિબંધ

Follow us on

મહામારીની તહેવારો પર અસર યથાવત છે. અમદાવાદમાં મહામારીને પગલે છઠ્ઠ પૂજાના આયોજન પર AMC સહિત આયોજકોએ બ્રેક મારી છે. અને છઠ્ઠ પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય કરાયો છે. AMCએ ભય વ્યક્ત કર્યો છે કે છઠ્ઠ પૂજામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોય છે. જેને પગલે સંક્રમણ વધવાની પ્રબળ શક્યતા રહેલી છે. આમ વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અને ઉજવણી મોકુફ રખાઇ છે. જોકે જે ઘાટ પર પૂજા કરાતી હોય છે ત્યાં મોટાપાયે ગંદકીનો માહોલ જોવા મળ્યો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Next Article