અમદાવાદના બોપલના રહીશોમાં કેમ છે ચિંતાનો માહોલ ? જુઓ આ વીડિયો

|

Nov 27, 2020 | 6:57 PM

અમદાવાદના બોપલમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. જેને પગલે બોપલવાસીઓમાં ભારે ચિંતા છવાઇ છે. સાથે જ દિવસેને દિવસે વધી રહ્યા છે બોપલમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન. ગઈકાલે ગાર્ડન પેરેડાઈઝને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કેસો ઘટે તે માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરે છે.   Web Stories View […]

અમદાવાદના બોપલના રહીશોમાં કેમ છે ચિંતાનો માહોલ ? જુઓ આ વીડિયો

Follow us on

અમદાવાદના બોપલમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. જેને પગલે બોપલવાસીઓમાં ભારે ચિંતા છવાઇ છે. સાથે જ દિવસેને દિવસે વધી રહ્યા છે બોપલમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન. ગઈકાલે ગાર્ડન પેરેડાઈઝને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કેસો ઘટે તે માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરે છે.

 

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article