અમદાવાદના બાવળા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ડાંગરની હરાજીમાં ઓછા ભાવ મળતા હોવાની ખેડૂતોની રાવ

|

Oct 26, 2020 | 7:14 PM

અમદાવાદના બાવળા માર્કેટ યાર્ડમાં ડાગરની હરાજીમાં ઓછા ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. રાજ્ય સરકારે ડાંગરનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. આમ છતાં વેપારીઓ મનમાની ચલાવીને 270થી ઓછા રૂપિયા આપે છે. બાવળા માર્કેટયાર્ડ બહાર ડાંગરનો પાક ભરેલા 500 ટ્રેક્ટર સાથે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. અને ડાંગરના અપૂરતા ભાવને લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કરી હરાજી બંધ કરાવી […]

અમદાવાદના બાવળા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ડાંગરની હરાજીમાં ઓછા ભાવ મળતા હોવાની ખેડૂતોની રાવ

Follow us on

અમદાવાદના બાવળા માર્કેટ યાર્ડમાં ડાગરની હરાજીમાં ઓછા ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. રાજ્ય સરકારે ડાંગરનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. આમ છતાં વેપારીઓ મનમાની ચલાવીને 270થી ઓછા રૂપિયા આપે છે. બાવળા માર્કેટયાર્ડ બહાર ડાંગરનો પાક ભરેલા 500 ટ્રેક્ટર સાથે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. અને ડાંગરના અપૂરતા ભાવને લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કરી હરાજી બંધ કરાવી દીધી. બાવળા APMCના ચેરમેને પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાનો એકરાર કર્યો.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:10 pm, Mon, 26 October 20

Next Article