વિધાનસભા સત્ર અગાઉ સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્યપ્રધાન કાર્યાલય, મંત્રીના સ્ટાફને કોરોના પોઝિટિવ

|

Sep 20, 2020 | 11:01 AM

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. વિધાનસભા સત્ર પહેલાં જ કોરોનાએ સચિવાલયમાં પગપેસારો કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત મંત્રીઓના સ્ટાફ સહિત કુલ નવ કર્મચારીઓને કોરોના પોઝિટીવ થયા હોવાનુ નિદાન થયુ છે. આ ઉપરાંત વિધાનસભાના પણ પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. જેના કારણે આજે મંત્રીઓના ય કોરોના ટેસ્ટ કરવામાં આવનારા છે. વિધાનસભા સંકુલમાં […]

વિધાનસભા સત્ર અગાઉ સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્યપ્રધાન કાર્યાલય, મંત્રીના સ્ટાફને કોરોના પોઝિટિવ

Follow us on

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. વિધાનસભા સત્ર પહેલાં જ કોરોનાએ સચિવાલયમાં પગપેસારો કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત મંત્રીઓના સ્ટાફ સહિત કુલ નવ કર્મચારીઓને કોરોના પોઝિટીવ થયા હોવાનુ નિદાન થયુ છે. આ ઉપરાંત વિધાનસભાના પણ પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. જેના કારણે આજે મંત્રીઓના ય કોરોના ટેસ્ટ કરવામાં આવનારા છે. વિધાનસભા સંકુલમાં ફરજ બજાવતાં કર્મચારીઓ સહિત સલામતી સ્ટાફના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. કુલ 506 કર્મચારીઓ પૈકી પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટીવ થયો છે. મહત્વનું છે કે આવતીકાલે કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તે જ વ્યક્તિને વિધાનસભા સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article