VIDEO: કૃષિપ્રધાનના બનાસકાંઠામાં ધામા, તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે

|

Dec 27, 2019 | 5:28 AM

બનાસકાંઠામાં તીડના ત્રાસને લઈ ખેડૂતો પરેશાન છે. ત્યારે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. કૃષિપ્રધાન આજે ફરી તીડ કંટ્રોલની કામગીરીનું નિરિક્ષણ કરશે અને તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી […]

VIDEO: કૃષિપ્રધાનના બનાસકાંઠામાં ધામા, તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે

Follow us on

બનાસકાંઠામાં તીડના ત્રાસને લઈ ખેડૂતો પરેશાન છે. ત્યારે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. કૃષિપ્રધાન આજે ફરી તીડ કંટ્રોલની કામગીરીનું નિરિક્ષણ કરશે અને તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે તીડ કંટ્રોલ વિભાગે તીડ ઉડે તે પહેલા જ સ્પ્રેની કામગીરી હાથ ધરી છે. આજે તીડના લોકેશન પર તીડ કંટ્રોલ વિભાગે કામગીરી શરૂ કરી છે. વાઘાસણા, મિયાલ અને નાના મેસરા ગામની સીમમાં તીડ લોકેટ થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article