VIDEO: ડુંગળી, બટાકા, લસણ બાદ પામોલિન મોંઘુ, તેલના ભાવમાં 35 ટકાનો તોતિંગ વધારો

|

Dec 22, 2019 | 6:45 AM

ડુંગળી, લસણ અને બટાકાના ભાવમાં વધારા બાદ હવે દેશમાં તેલના ભાવમાં પણ વધારો થયો છે. આયાત કરવામાં આવતા પામ તેલના ભાવ બે મહિનામાં ૩૫ ટકા જેટલા વધી જતાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આના કારણે પામ તેલના છૂટક ભાવમાં કિલો દીઠ ૨૦ રૂપિયાનો વધારો થયો છે. આ પણ વાંચો: ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, […]

VIDEO: ડુંગળી, બટાકા, લસણ બાદ પામોલિન મોંઘુ, તેલના ભાવમાં 35 ટકાનો તોતિંગ વધારો

Follow us on

ડુંગળી, લસણ અને બટાકાના ભાવમાં વધારા બાદ હવે દેશમાં તેલના ભાવમાં પણ વધારો થયો છે. આયાત કરવામાં આવતા પામ તેલના ભાવ બે મહિનામાં ૩૫ ટકા જેટલા વધી જતાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આના કારણે પામ તેલના છૂટક ભાવમાં કિલો દીઠ ૨૦ રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો: ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પામ તેલમાં થયેલા વધારાના પગલે બીજા તેલના ભાવ પણ વધ્યા છે. તેલીબિયાં બજારના મતે ગત બે મહિનામાં ખાવાના તમામ તેલના ભાવોને પામ તેલનો સપોર્ટ મળી રહ્યો છે. મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત થતા પામ તેલના ભાવ વધતાં આગામી દિવસોમાં તેલના ભાવ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત થતા પામ તેલના ભાવ સતત વધી રહ્યા છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા આવતા વર્ષથી બી-૨૦ બાયો ડીઝલ પ્રોગ્રામ શરૂ કરવાનું હોવાથી તેમની ઘર આંગણે પામ તેલની ખપત વધી જશે. તેથી નિકાસ માટે ઓછું પામ તેલ ઉપલબ્ધ થશે. બીજી તરફ આર્જેન્ટિનામાં સોયા તેલ પર નિકાસ ડયૂટી ૨૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધી હોવાથી ભારતમાં સોયા તેલની આયાત મોંઘી થવાની ધારણા છે. આમ આ તમામ કારણોના લીધે દેશમાં ખાધ તેલ મોંઘું થવાની શક્યતા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article