દૂધ અને ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ, જુઓ VIDEO

|

Dec 18, 2019 | 7:48 AM

ડુંગળી બાદ બટાકાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. કમોસમી વરસાદ થતા બટાકાના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ધીમે ધીમે બટાકાના ભાવ તેજી પકડી રહ્યા છે અને ગૃહિણીઓ ચિંતામાં મુકાવા લાગી છે. સુરતમાં માર્કેટમાં બટાકા ભાવ 30 થી 35 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

દૂધ અને ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું ખોરવાયું  બજેટ, જુઓ VIDEO

Follow us on

ડુંગળી બાદ બટાકાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. કમોસમી વરસાદ થતા બટાકાના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ધીમે ધીમે બટાકાના ભાવ તેજી પકડી રહ્યા છે અને ગૃહિણીઓ ચિંતામાં મુકાવા લાગી છે. સુરતમાં માર્કેટમાં બટાકા ભાવ 30 થી 35 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણાની વિસનગર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article