VIDEO: દિલ્હી બાદ હવે અમદાવાદમાં વધ્યુ વાયુ પ્રદૂષણ, શહેરના તમામ વિસ્તારોમાં AQI 110થી 160 વચ્ચે જોવા મળ્યો

|

Nov 12, 2019 | 4:14 AM

  આજકાલ શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોને અનેક બિમારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી જ નહીં હવે અમદાવાદમાં પણ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના કારણે શરદી-ઉધરસ, આંખમાં ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા જોવા મળે છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]

VIDEO: દિલ્હી બાદ હવે અમદાવાદમાં વધ્યુ વાયુ પ્રદૂષણ, શહેરના તમામ વિસ્તારોમાં AQI 110થી 160 વચ્ચે જોવા મળ્યો

Follow us on

 

આજકાલ શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોને અનેક બિમારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી જ નહીં હવે અમદાવાદમાં પણ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના કારણે શરદી-ઉધરસ, આંખમાં ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા જોવા મળે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે વધતા પ્રદૂષણને કારણે સવારે ધુમ્મસની ચાદર જોવા મળી હતી. હવામાં ઉડતી ધૂળ, વાહનોને કારણે અને ફેકટરીના ધૂમાડાના કારણે હવા બિન આરોગ્યપ્રદ બની છે. ખાસ કરીને દિવાળી બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઉંચો ગયો છે. જેમાં પીરાણા, સેટેલાઈટ, રખિયાલ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 110થી 160 વચ્ચે રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article