સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ

|

Oct 26, 2020 | 8:41 AM

કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ […]

સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ

Follow us on

કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે માઈક ઉપરથી સુચના આપવામાં આવે છે. તો પરીસરમાં ઠેર ઠેર સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવામા આવી છે. કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપિલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સામાજીક, ધાર્મિક પ્રસંગોમાં 100 નહી, 200 વ્યક્તિઓને હાજર રહેવા દો, ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article