શિવાનંદ કોવિડ હોસ્પિટલ આગકાંડની તપાસ, અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ કરશે, મૃતકના પરિવારજનને ચાર લાખ સહાયની જાહેરાત

|

Nov 27, 2020 | 8:40 AM

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરવા અને મૃતકોના વારસદારને રૂ. ચાર લાખ આપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાબતે તપાસ કરવા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. મુખ્યપ્રધાને આગને કારણે માર્યા ગયેલા દર્દીએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, મૃતકના વારસદારને […]

શિવાનંદ કોવિડ હોસ્પિટલ આગકાંડની તપાસ, અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ કરશે, મૃતકના પરિવારજનને ચાર લાખ સહાયની જાહેરાત

Follow us on

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરવા અને મૃતકોના વારસદારને રૂ. ચાર લાખ આપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાબતે તપાસ કરવા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. મુખ્યપ્રધાને આગને કારણે માર્યા ગયેલા દર્દીએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, મૃતકના વારસદારને રૂ. ચાર લાખ આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article