અમદાવાદમાં બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, ડમ્પરે બસને લીધી અડફેટે, જુઓ VIDEO

|

Dec 18, 2019 | 7:19 AM

અમદાવાદના ઠક્કરનગર પાસે રાત્રીના સમયે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસ ઠક્કરનગર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ એક ડમ્પરે વણાંક લેતા બસને અડફેટે લીધી હતી. બસમાં સવાર 3 થી 4 લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

અમદાવાદમાં બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, ડમ્પરે બસને લીધી અડફેટે, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના ઠક્કરનગર પાસે રાત્રીના સમયે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસ ઠક્કરનગર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ એક ડમ્પરે વણાંક લેતા બસને અડફેટે લીધી હતી. બસમાં સવાર 3 થી 4 લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણાની વિસનગર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article