ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કર્યો હોબાળો, B.COMમાં ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો કાપ્યાનો કર્યો આક્ષેપ, જુઓ VIDEO

|

Jul 08, 2019 | 9:31 AM

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ હોબાળો મચાવ્યો છે. ABVPનો આક્ષેપ છે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની બેઠકો ભરવા માટે ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો કાપવામાં આવી રહી છે. ગ્રાન્ટેડ કોલેજમાં EWSની 960 બેઠકો કાપવામાં આવી હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે. અને યુનિવર્સિટીમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કર્યો હોબાળો, B.COMમાં ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો કાપ્યાનો કર્યો આક્ષેપ, જુઓ VIDEO

Follow us on

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ હોબાળો મચાવ્યો છે. ABVPનો આક્ષેપ છે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની બેઠકો ભરવા માટે ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો કાપવામાં આવી રહી છે. ગ્રાન્ટેડ કોલેજમાં EWSની 960 બેઠકો કાપવામાં આવી હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે. અને યુનિવર્સિટીમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ ?

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article