PSIમાંથી PIના પ્રમોશનના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આપ્યોં મોટો ચૂકાદો

|

Aug 01, 2019 | 5:41 PM

PSI માથી PIના પ્રમોશનના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સરકારે 17/ 5/ 2018 ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ મુજબ પ્રમોશન આપવાની પ્રક્રિયાને આગળ ધપાવવા હાઇકોર્ટે લીલીઝંડી આપી છે. જેને પગલે 535 થી વધુ સબ ઈન્સ્પેક્ટરને પી.આઈનો માર્ગ હવે મોકળો બનશે,. મહત્વનું છે કે રાજ્યમાં 400 થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની પોસ્ટ વર્તમાન […]

PSIમાંથી PIના પ્રમોશનના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આપ્યોં મોટો ચૂકાદો

Follow us on

PSI માથી PIના પ્રમોશનના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સરકારે 17/ 5/ 2018 ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ મુજબ પ્રમોશન આપવાની પ્રક્રિયાને આગળ ધપાવવા હાઇકોર્ટે લીલીઝંડી આપી છે. જેને પગલે 535 થી વધુ સબ ઈન્સ્પેક્ટરને પી.આઈનો માર્ગ હવે મોકળો બનશે,. મહત્વનું છે કે રાજ્યમાં 400 થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની પોસ્ટ વર્તમાન સમયમાં ખાલી છે.

આ પણ વાંચો: LUX COZI કંપનીનું ગંજી પહેરવું યુવકને પડ્યું ભારે, ભારતીય જાસૂસ સમજીને પાકિસ્તાની પોલીસે દબોચી લીધો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article