VIDEO: નર્મદા ખાતે 17 એકરમાં આરોગ્ય વનનું નિર્માણ, જોવા મળશે 390 પ્રકારની વનસ્પતિ

|

Oct 30, 2019 | 8:28 AM

નર્મદા જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની. નિસર્ગના ખોળામાં આવેલા આ જંગલ વિસ્તારમાં અનેક ઔષધીઓ ઉગે છે. જો કે લોકો તેનાથી સાવ અજાણ છે. જેને ધ્યાને લઈને રાજ્યના ઔષધ વિભાગે અહીં એક આરોગ્યવન ઉભું કર્યું છે. આ આરોગ્યવનમાં એવી અનેક વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે જેના સેવનથી અનેક પ્રકારના રોગોને નિવારી શકાય છે. 17 એકરના વિસ્તારમાં આ આરોગ્યવન […]

VIDEO: નર્મદા ખાતે 17 એકરમાં આરોગ્ય વનનું નિર્માણ, જોવા મળશે 390 પ્રકારની વનસ્પતિ

Follow us on

નર્મદા જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની. નિસર્ગના ખોળામાં આવેલા આ જંગલ વિસ્તારમાં અનેક ઔષધીઓ ઉગે છે. જો કે લોકો તેનાથી સાવ અજાણ છે. જેને ધ્યાને લઈને રાજ્યના ઔષધ વિભાગે અહીં એક આરોગ્યવન ઉભું કર્યું છે. આ આરોગ્યવનમાં એવી અનેક વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે જેના સેવનથી અનેક પ્રકારના રોગોને નિવારી શકાય છે. 17 એકરના વિસ્તારમાં આ આરોગ્યવન ઉભું કરવામાં આવ્યું છે. આ આરોગ્યવનમાં 390 પ્રકારની વનસ્પતિની પ્રજાતિઓ ઉગાડવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article