વાપીમાં સરાજાહેરમાં યુવકે કરી પોતાના જ મિત્રની હત્યા, હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Sep 28, 2019 | 5:06 PM

વાપીમાં સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. ડુંગરી ફળિયા વિસ્તારમાં એક મિત્રે જ પોતાના મિત્રની હત્યા કરી દીધી હતી. આરોપી શખ્સે લોખંડના પાઈપના એક પછી એક ઘા મારી મીત્રની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ પણ વાંચો: ઈડર પાસેનો કોઝવે પર ફરી વળ્યા પાણી, ઉપરવાસમાં […]

વાપીમાં સરાજાહેરમાં યુવકે કરી પોતાના જ મિત્રની હત્યા, હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow us on

વાપીમાં સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. ડુંગરી ફળિયા વિસ્તારમાં એક મિત્રે જ પોતાના મિત્રની હત્યા કરી દીધી હતી. આરોપી શખ્સે લોખંડના પાઈપના એક પછી એક ઘા મારી મીત્રની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ઈડર પાસેનો કોઝવે પર ફરી વળ્યા પાણી, ઉપરવાસમાં વરસાદથી ભેંસકા નદી બે કાંઠે, જુઓ VIDEO

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article