વડોદરામાં કોરોનાના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા, શહેરમાં કુલ 47 કેસ થયા

|

Sep 30, 2020 | 11:55 AM

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 300ની પાર પહોંચી છે. ત્યારે વડોદરામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ 8 પૈકી 7 કેસ નાગરવાડા વિસ્તારમાં નોંધાયા છે. 1 કેસ આજવા રોડ વિસ્તારમાં આવેલી કોલોનીમાં નોંધાયો છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના કુલ 47 કેસ નોંધાયા છે.   Web Stories View […]

વડોદરામાં કોરોનાના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા, શહેરમાં કુલ 47 કેસ થયા

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 300ની પાર પહોંચી છે. ત્યારે વડોદરામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ 8 પૈકી 7 કેસ નાગરવાડા વિસ્તારમાં નોંધાયા છે. 1 કેસ આજવા રોડ વિસ્તારમાં આવેલી કોલોનીમાં નોંધાયો છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના કુલ 47 કેસ નોંધાયા છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:40 am, Fri, 10 April 20

Next Article