સુરત: ચોકબજારમાં બેંક બહાર થયેલી 20 લાખ રૂપિયાની લૂંટનો કેસમાં, ક્રાઇમ બ્રાંચે 7 આરોપીઓની કરી ધરપકડ

|

Sep 23, 2019 | 4:43 PM

સુરતના ચોક બજાર વિસ્તાર થયેલી 20 લાખની લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રિયાણાથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના ચોકબજાર વિસ્તારમાં થોડા દિવસો પહેલા SBI બેન્કમાં કેશ કલેક્ટ કરવા આવેલી વાનમાંથી રૂ.19.52 લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી. આ પણ વાંચો: સુરત: દારૂના અડ્ડાના વિરોધમાં લોકોએ પોલીસ મથકે કર્યો હોબાળો, બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની […]

સુરત: ચોકબજારમાં બેંક બહાર થયેલી 20 લાખ રૂપિયાની લૂંટનો કેસમાં, ક્રાઇમ બ્રાંચે 7 આરોપીઓની કરી ધરપકડ

Follow us on

સુરતના ચોક બજાર વિસ્તાર થયેલી 20 લાખની લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રિયાણાથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના ચોકબજાર વિસ્તારમાં થોડા દિવસો પહેલા SBI બેન્કમાં કેશ કલેક્ટ કરવા આવેલી વાનમાંથી રૂ.19.52 લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરત: દારૂના અડ્ડાના વિરોધમાં લોકોએ પોલીસ મથકે કર્યો હોબાળો, બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ કેસમાં પોલીસે CCTVના ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સહિત 8 અલગ અલગ ટીમોને તપાસમાં મુકવામાં આવી હતી. પોલીસને કામરેજ સુધી આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓએ કામરેજ સુધી પહોંચવા માટે ચોક બજારથી કામરેજ સુધીમાં ત્રણ રિક્ષાઓ બદલી હતી. પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવીના ફૂટેજ એકત્ર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article