VIDEO: કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા

|

Mar 30, 2020 | 4:35 AM

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી એકનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના ચાર અને જેસરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ Web Stories View more શું […]

VIDEO: કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા

Follow us on

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી એકનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના ચાર અને જેસરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

13 શંકાસ્પદોના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા અમદાવાદ જેમાંથી પાંચ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભાવનગરમાં પોઝિટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી છે. ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 68 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article