MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

|

Jul 21, 2019 | 9:53 AM

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, જો કોઇ કામ પુરી મહેનત અને શ્રધ્ધાથી કરો તો તેમાં સફળતા મળે જ. ભાવનગરના જિલ્લાના ગોરખી ગામમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. જે તમને પ્રોત્સાહીત પણ કરી શકે છે અને તમારુ મનોબળ પણ વધારી શકે છે. આ કિસ્સો છે એક ત્રણ ફૂટના વિદ્યાર્થી જેને તેની […]

MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

Follow us on

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, જો કોઇ કામ પુરી મહેનત અને શ્રધ્ધાથી કરો તો તેમાં સફળતા મળે જ. ભાવનગરના જિલ્લાના ગોરખી ગામમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. જે તમને પ્રોત્સાહીત પણ કરી શકે છે અને તમારુ મનોબળ પણ વધારી શકે છે. આ કિસ્સો છે એક ત્રણ ફૂટના વિદ્યાર્થી જેને તેની ઓછી ઉચ્ચાઇ અને ઓછુ વજનના કારણે એમબીબીએસમાં એડમિશન આપવામાં આવ્યું ન હતું.

આ વિદ્યાર્થીએ હિમ્મત ન હારી ને હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટમાં અરજી કરી હતી. તેમાં કોર્ટનો નિર્ણય વિદ્યાર્થી તરફમાં આવતા તેને ભાવનગરની મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષામાં 87 ટકા મેળવ્યા હતા અને નિટની પરીક્ષામાં 233 માર્ક મેળવીને ડોક્ટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ, કોંગ્રેસ અને ભાજપ ખરાખરીનો જંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article