VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

|

Apr 30, 2020 | 6:18 AM

મહેસાણા જિલ્લામાં વધુ ત્રણ કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે. વડનગરના મોલિપુર ગામે આ 3 કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીને વડનગરની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા, કુલ […]

VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

Follow us on

મહેસાણા જિલ્લામાં વધુ ત્રણ કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે. વડનગરના મોલિપુર ગામે આ 3 કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીને વડનગરની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા, કુલ આંક 49 પર પહોંચ્યો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article