VIDEO: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો રાજ્યના તમામ વરસાદી આંકડા

|

Jul 07, 2020 | 4:00 AM

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 92 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી વધુ વરસાદ કાલાવાડમાં 16 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર અને ખંભાળીયામાં 9.30 ઈંચ, પડધરી અને લાલપુરમા 9 ઈંચ, ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ, ભચાઉમાં 6.30 ઈંચ, લોધિકામાં […]

VIDEO: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો રાજ્યના તમામ વરસાદી આંકડા

Follow us on

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 92 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી વધુ વરસાદ કાલાવાડમાં 16 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર અને ખંભાળીયામાં 9.30 ઈંચ, પડધરી અને લાલપુરમા 9 ઈંચ, ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ, ભચાઉમાં 6.30 ઈંચ, લોધિકામાં 6 ઈંચ, અંજાર અને રાજકોટ 5.30 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામ અને ભાણવડમાં 4.30 ઈંચ, રાપર,કોડીનાર,વઘઈમાં 4 ઈંચ, સૂત્રાપાડા અને જામજોધપુરમાં 4 ઈંચ, વેરાવળ,ભુજ,જામકંડોરડામાં 3 ઈંચ રાણાવાવ, મુન્દ્રા, માંગરોળ, માણાવદર, ગીરગઢડા, જાફરાબાદ, હળવદ, કુતિયાણામાં 2.30 ઈંચ વરસાદ નોંધાયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article