ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન મામલે ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી

|

Nov 15, 2019 | 3:23 PM

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી છે. અને ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યું છે. આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં […]

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન મામલે ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી

Follow us on

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી છે. અને ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યું છે.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે ધવલ જાની સામે પગલાં લેવાની ભલામણ કરી હતી. જોકે જાની સામે કાર્યવાહી કરવાને બદલે તેને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તો હાઇકોર્ટે પણ ધવલ જાનીના પ્રમોશન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હાઇકોર્ટની ટિપ્પણી બાદ સરકાર હરકતમાં આવી હતી. અને ધવલ જાનીનું પ્રમોશન પાછું ખેંચી લેવાયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article