VIDEO: જૂનાગઢ જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ, ભેંસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કર્મચારીને કોરોના

|

May 05, 2020 | 5:07 AM

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ આવ્યા છે. ભેસાણમાં પ્રથમ વખત કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે નોંધાયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને ભેસાણનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીલ કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો: VIDEO: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ લીધો […]

VIDEO: જૂનાગઢ જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ, ભેંસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કર્મચારીને કોરોના

Follow us on

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ આવ્યા છે. ભેસાણમાં પ્રથમ વખત કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે નોંધાયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને ભેસાણનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીલ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ લીધો ભોગ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article