અમરેલીઃ રાજુલાના ગામમાં સિંહ ઘૂસતા લોકોમાં ફફડાટમાં! સિંહોએ કર્યું ત્રણ ગાયનું મારણ, જુઓ VIDEO

|

Jan 01, 2020 | 8:44 AM

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહે દેખા દીધા છે. રાજુલાના કાતર ગામમાં 2 સિંહ ઘૂસતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં ઘૂસેલા બે સિંહોએ ત્રણ ગાયનું મારણ કર્યું હતું. ગામની બજારમાં મારણ કર્યા બાદ, ગામમાં ફરતા સિંહ સીસીટીવીમાં કેદ થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ […]

અમરેલીઃ રાજુલાના ગામમાં સિંહ ઘૂસતા લોકોમાં ફફડાટમાં! સિંહોએ કર્યું ત્રણ ગાયનું મારણ, જુઓ VIDEO

Follow us on

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહે દેખા દીધા છે. રાજુલાના કાતર ગામમાં 2 સિંહ ઘૂસતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં ઘૂસેલા બે સિંહોએ ત્રણ ગાયનું મારણ કર્યું હતું. ગામની બજારમાં મારણ કર્યા બાદ, ગામમાં ફરતા સિંહ સીસીટીવીમાં કેદ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દારૂના નશામાં આવેલા મિત્રોએ જ કરી મિત્રની હત્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article