ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

|

Feb 14, 2020 | 2:13 PM

ટ્રમ્પ અમદાવાદ આવે ત્યારે તેમનો રોડ શો ભવ્ય બને એ માટે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના મેયર બીજલ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું કે ટ્રમ્પના સ્વાગતમાં 22 કિમીનો રોડશો થશે જે અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો બની રહેશે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે. ટ્રમ્પના રૂટ અંગે પણ […]

ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

Follow us on

ટ્રમ્પ અમદાવાદ આવે ત્યારે તેમનો રોડ શો ભવ્ય બને એ માટે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના મેયર બીજલ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું કે ટ્રમ્પના સ્વાગતમાં 22 કિમીનો રોડશો થશે જે અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો બની રહેશે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે. ટ્રમ્પના રૂટ અંગે પણ મેયરે જણાવ્યું કે એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી સ્ટેડિયમ સુધીનો રૂટ રહી શકે છે.

આ પણ વાંચોઃ અનામત અને બિનઅનામતનો વિવાદઃ સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠક

બીજી તરફ આ ભવ્ય રોડ શો બનાવવા માટે ધાર્મિક સંસ્થાઓ તેમની પારંપરિક વેશભુષા સાથે ભવ્ય સ્વાગત કરે તેવું પણ આયોજન કરાયું છે. આ માટે મેયરની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં 300 થી વધુ ધાર્મિક સંસ્થા અને એનજીઓ જોડાવા તૈયાર થઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article