વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત

|

Dec 13, 2020 | 8:05 PM

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર રહેમલપુર નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અમદાવાદના વેજલપુરમાં રહેતા એક્ટિવા ચાલક પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. ત્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. કારનું ટાયર ફાટતા આગળ જઈ રહેલા એક્ટિવાને અડફેટે લીધી હતી.   Web Stories View more Cannesમાં કિયારા […]

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત

Follow us on

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર રહેમલપુર નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અમદાવાદના વેજલપુરમાં રહેતા એક્ટિવા ચાલક પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. ત્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. કારનું ટાયર ફાટતા આગળ જઈ રહેલા એક્ટિવાને અડફેટે લીધી હતી.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભારતીય બેટસમેનો સામે ઓસ્ટ્રેલિયા અપનાવશે ઝડપી બોલીંગમાં ખાસ રણનીતી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article