VIDEO: રાજપીપળા નજીક કારને નડ્યો અકસ્માત, હવામાં ફંગોળાઈ રહેલી કારના દ્રશ્યો CCTVમાં કેદ

|

Oct 17, 2019 | 7:02 AM

નર્મદાના રાજપીપળામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બની છે રાજપીપળા કુંવરપરા વિસ્તારમાં. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઉછળીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પણ વાંચો: ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ Web Stories […]

VIDEO: રાજપીપળા નજીક કારને નડ્યો અકસ્માત, હવામાં ફંગોળાઈ રહેલી કારના દ્રશ્યો CCTVમાં કેદ

Follow us on

નર્મદાના રાજપીપળામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બની છે રાજપીપળા કુંવરપરા વિસ્તારમાં. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઉછળીને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો: ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પુરપાટ કાર ડિવાઈડર સાથે ટકરાય છે. ડિવાઈડર સાથે ટકરાઈ કાર હવામાં ઉંચે સુધી ફંગોળાઈને પલટી મારી હતી. કારની સ્પીડ એટલી હતી કે કાર ડિવાઈડરને કૂદીને પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:13 am, Wed, 16 October 19

Next Article