VIDEO: રાજકોટના ખારચિયા ગામે વેણુ નદીમાં બે યુવકો ડૂબ્યા, યુવકોની શોધખોળ માટે ગોંડલ અને રાજકોટના તરવૈયા બોલાવાયા

|

Feb 10, 2020 | 5:58 AM

રાજકોટના ઉપલેટાના ખારચિયા ગામે વેણુ નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. વેણુ નદીમાં ડૂબી રહેલા એક યુવકને બચાવવા જતા અન્યુ યુવક પણ ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત Web Stories View […]

VIDEO: રાજકોટના ખારચિયા ગામે વેણુ નદીમાં બે યુવકો ડૂબ્યા, યુવકોની શોધખોળ માટે ગોંડલ અને રાજકોટના તરવૈયા બોલાવાયા

Follow us on

રાજકોટના ઉપલેટાના ખારચિયા ગામે વેણુ નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. વેણુ નદીમાં ડૂબી રહેલા એક યુવકને બચાવવા જતા અન્યુ યુવક પણ ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અને યુવકોની શોધખોળ માટે રાજકોટ તથા ગોંડલના તરવૈયાઓને બાલાવવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતા જ સ્થાનિક મામલતદાર અને TDO સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સાથે જ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અને તરવૈયાઓની ટીમ દ્વારા યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article