ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન

|

Jan 11, 2019 | 9:28 AM

ઉત્તરાયણના દિવસોમાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કે જેમાં વાહનચાલકોના ગળાના ભાગે પતંગની દોરી આવી જવાથી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હોય કે પછી ઈજાગ્રસ્ત થયા હોય. તેવી જ ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસે એક ફરમાન જાહેર કર્યું છે. જુઓ VIDEO: Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન

Follow us on

ઉત્તરાયણના દિવસોમાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કે જેમાં વાહનચાલકોના ગળાના ભાગે પતંગની દોરી આવી જવાથી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હોય કે પછી ઈજાગ્રસ્ત થયા હોય. તેવી જ ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસે એક ફરમાન જાહેર કર્યું છે.

જુઓ VIDEO:

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સુરતના કોઈ પણ ઓવરબ્રિજ પર દ્વિચક્રીય વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બે દિવસ દ્વિચક્રીય વાહનો ઓવરબ્રિજ પર નહીં જઇ શકે. દ્વિચક્રીય વાહનોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. લોકોની સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઓવરબ્રિજ પર બાઈક પર જતાં લોકોને દોરો વાગતા ઇજા થતી હોય છે.

ઉત્તરાયણ એટલે તારીખ 14 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 15 જાન્યુઆરી રાતના 10 વાગ્યા સુધી સુરતના તમામ બ્રિજ પર કોઈ પણ બાજુથી ટૂ-વ્હીલર્સ અવરજવર નહીં કરી શકે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 : સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

[yop_poll id=554]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:28 am, Fri, 11 January 19

Next Article