VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

|

Aug 19, 2019 | 5:08 PM

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની […]

VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

Follow us on

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા. સમા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ બે શખ્સોની ધરપક્ડ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article