VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

|

Nov 02, 2019 | 8:34 AM

રાજ્યમાં ‘મહા’ વાવાઝોડું વેરાવળની આસપાસ વિસ્તારમાં ટકરાય તેવી શક્યતા છે ત્યારે ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી એલર્ટ પર છે. NDRFની 15 ટીમને અલર્ટ પર રાખવામાં આવી છે. વડોદરા, અમદાવાદ, સુરત તેમજ સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં NDRFની ટીમને એલર્ટ કરવામાં આવી છે. વાવાઝોડાને લઈ ક્રાઇસિસ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો: વલસાડઃ […]

VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

Follow us on

રાજ્યમાં ‘મહા’ વાવાઝોડું વેરાવળની આસપાસ વિસ્તારમાં ટકરાય તેવી શક્યતા છે ત્યારે ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી એલર્ટ પર છે. NDRFની 15 ટીમને અલર્ટ પર રાખવામાં આવી છે. વડોદરા, અમદાવાદ, સુરત તેમજ સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં NDRFની ટીમને એલર્ટ કરવામાં આવી છે. વાવાઝોડાને લઈ ક્રાઇસિસ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વલસાડઃ ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:04 am, Sat, 2 November 19

Next Article