સરદાર સરોવર ડેમની જળસપાટી 133.72 મીટર પહોંચી, જુઓ VIDEO

|

Aug 26, 2019 | 9:42 AM

ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમની જળસપાટી વધી રહી છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે અને ડેમની સપાટી 133.72 મીટર પર પહોંચી ગઈ છે. જે તેની ઐતિહાસિક સપાટી […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 133.72 મીટર પહોંચી, જુઓ VIDEO

Follow us on

ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમની જળસપાટી વધી રહી છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે અને ડેમની સપાટી 133.72 મીટર પર પહોંચી ગઈ છે. જે તેની ઐતિહાસિક સપાટી છે. ડેમમાં હાલ 4,55,441 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં સતત પાણીની આવક રહેતા 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસને 24 કલાક ચાલુ કરી દેવામાં આવ્યુ છે. ડેમમાં પાણીની આવક વધતા ભરૂચ, નર્મદા, વડોદરા અને નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article