કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,390 કેસ, 16,710 કુલ એક્ટિવ કેસ

|

Sep 30, 2020 | 8:16 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,390 કેસ નોંધાયા છે, ત્યારે 11 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ 180 કોરોનાના દર્દી સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 179 કેસ નોંધાયા છે. કુલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16,710 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,372 દર્દી […]

કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,390 કેસ, 16,710 કુલ એક્ટિવ કેસ

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,390 કેસ નોંધાયા છે, ત્યારે 11 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ 180 કોરોનાના દર્દી સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 179 કેસ નોંધાયા છે. કુલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16,710 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,372 દર્દી સાજા થયા છે.

 

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article