ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 71.90 ટકા પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ

|

May 09, 2019 | 4:25 AM

આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે. 12 સાયન્સના પરિણામમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તિર્ણ થઈ છે. રાજયની 35 શાળમાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12ની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પરિણામ 84.47 ટકા […]

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 71.90 ટકા પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ

Follow us on

આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે.

12 સાયન્સના પરિણામમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તિર્ણ થઈ છે. રાજયની 35 શાળમાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12ની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પરિણામ 84.47 ટકા આવ્યું છે. ગયા વર્ષે 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

નિષ્ણાંતોના મત મુજબ આ વર્ષે MCQ સિસ્ટમ રદ થતાં વિદ્યાર્થીઓ પોતાનું ધાર્યુ પરિણામ લાવી શકવામાં નિષ્ફળ સાબિત થયા છે તથા લાંબા પ્રશ્નો લખવાની પ્રેકિટસ ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ લખાણ ઓછુ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજયના 1.47 લાખ વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો: યુવાનો માટે ભારતીય સેના લાવી રહી છે આ મોટો પ્લાન

ધોરણ 12 સાયન્સની પરીક્ષા કુલ 139 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 ટકા આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે છે. જ્યારે બોડેલીમાં 27.19 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ધોરણ 12 સાયન્સમાં ગ્રુપ એમાં અંદાજીત 78 ટકા પરિણામ તથા ગ્રુપ બીમાં 67.26 ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછુ પરિણામ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article