ગોલ્ડન ગ્લોબ 2021ના વિનર્સ: મોશન પિક્ચરની ડ્રામા કેટેગરીમાં ચેડવિક બોસમેનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

|

Mar 01, 2021 | 8:25 PM

હોલીવુડના પ્રખ્યાત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 78મી આવૃત્તિ 28 ફેબ્રુઆરીએ (ભારતીય સમય અનુસાર 1 માર્ચ સાંજે 6:30 વાગ્યે) યોજાઈ. કોરોના રોગચાળાને લીધે આ પુરસ્કારો વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યા હતા.

ગોલ્ડન ગ્લોબ 2021ના વિનર્સ: મોશન પિક્ચરની ડ્રામા કેટેગરીમાં ચેડવિક બોસમેનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
ચેડવિક બોસમેન

Follow us on

હોલીવુડના પ્રખ્યાત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 78મી આવૃત્તિ 28 ફેબ્રુઆરીએ (ભારતીય સમય અનુસાર 1 માર્ચ સાંજે 6:30 વાગ્યે) યોજાઈ. કોરોના રોગચાળાને લીધે આ પુરસ્કારો વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યા હતા. દિવંગત ચેડવિક બોઝમેનને મોશન પિક્ચર ડ્રામા કેટેગરીમાં ‘મા રેનીઝ બ્લેક બોટમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. ટીવીની નાટક કેટેગરીમાં ‘ધ ક્રાઉન’ એ બેસ્ટ સિરીઝ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. જાણો કયો એવોર્ડ કોને મળ્યો.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
કેટેગરી વિનર ફિલ્મ / ટીવી સિરીઝ
બેસ્ટ મોશન પિક્ચર (વિદેશી ભાષા) મીનારી (યુએસએ)
બેસ્ટ ટીવી સિરીઝ (મ્યુઝિકલ / કોમેડી) શિટ્સ ક્રીક
બેસ્ટ ટીવી સિરીઝ (ડ્રામા) ધ ક્રાઉન
બેસ્ટ ટીવી એક્ટર (ડ્રામા) જોશ ઓ’કોનોર ધ ક્રાઉન
બેસ્ટ ટીવી એક્ટ્રેસ (ડ્રામા) એમા કોરિન ધ ક્રાઉન
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ (ટીવી સિરીઝ – ડ્રામા) ગિલ્લન એન્ડરસન ધ ક્રાઉન
બેસ્ટ એક્ટ્રેસ (ટીવી સિરીઝ – મ્યુઝિકલ / કોમેડી) કેથરિન ઓ’હારા શિટ્સ ક્રીક
બેસ્ટ એક્ટર (ટીવી સિરીઝ – મ્યુઝિકલ / કોમેડી) જૈસન સુડેકિસ ટેડ લાસો
બેસ્ટ ટીવી એક્ટ્રેસ (મોશન પિક્ચર – મ્યુઝિકલ / કોમેડી) રોજામુંડ પાઇક આઈ કેર એ લોટ
બેસ્ટ મોશન પિક્ચર (ડ્રામા) નોમાડલેન્ડ
બેસ્ટ દિગ્દર્શક (મોશન પિક્ચર) ક્લોએ ઝાઓ નોમાડલેન્ડ
બેસ્ટ એક્ટર (મોશન પિક્ચર – મ્યુઝિકલ / કોમેડી) સચા બૈરોન કોહેન બોરટ સબ્સઇક્વેન્ટ મૂવિફિલ્મ
બેસ્ટ એક્ટર (મોશન પિક્ચર – ડ્રામા) ચેડવિક બોસમેન મા રૈનીજ બ્લેક બોટમ
બેસ્ટ એક્ટ્રેસ (મોશન પિક્ચર – ડ્રામા) અંડ્રા ડે ધ યુનાઇટેડ સ્ટેટ્સ વર્સસ બિલી હોલિડે
બેસ્ટ મોશન પિક્ચર (મ્યુઝિકલ / કોમેડી) બોરાટ સબ્સઇક્વેન્ટ મૂવિફિલ્મ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (મોશન પિક્ચર) જોડી ફોસ્ટર ધ મૌરિટાનિયન
બેસ્ટ લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા ટીવી માટે બનાવવામાં આવેલ મોશન પિચર ધ ક્વિન્સ ગેમ્બીટ
બેસ્ટ એક્ટર (લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા મોશન પિક્ચર ટીવી માટે બનાવેલ) માર્ક રેફેલો આઈ કનો ધિસ મચ ઈઝ ટૂ
બેસ્ટ એક્ટ્રેસ (લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા મોશન પિક્ચરે ટીવી માટે બનાવેલ) અન્યા ટેલર – જોય ક્વિન્સ ગેમ્બીટ
બેસ્ટ મોશન પિક્ચર (એનિમેટેડ) સોલ
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (ટીવી સિરીઝ) જ્હોન બોયેગા સ્મોલ એક્સ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મોશન પિક્ચર) ડેનિયલ કલુયા જુડાસ એન્ડ ધ બ્લેક મેસિયા
રેસીપિયન્ટ ઓફ ધ યર નોર્મન લેયર
રેસીપિયન્ટ ઓફ ધ યર (સેસિલ બી. ડીમિલ એવોર્ડ) જેન ફોન્ડા
બેસ્ટ સ્ક્રીન પ્લે (મોશન પિક્ચર) એરોન સોર્કિન ધ ટ્રાયલ ઓફ શિકાગો 7
બેસ્ટ ઓરિજિનલ સોંગ (મોશન પિક્ચર) આઈઓ સી (ડી.એન. વોરેન, લૌરા પૌસિની અને નિકોલ એગ્લીયાર્ડી) સીન
બેસ્ટ ઓરિજિનલ સાઉન્ડ સ્કોર (મોશન પિક્ચર) ટ્રેન્ટ રેજનોર, એટિકસ રોજ, જોન બટિસ્ટે સોલ
Next Article