ઓટીટીની મોસ્ટ અવેટેડ સીરિઝ પંચાયતની સીઝન-3 રિલીઝ થઈ ચુકી છે. આજે અમે તમને આ સીરિઝના બેસ્ટ ડાયલોગ વિશે વાત કરીશું. આ સીરિઝને 3 સીઝન સુપરહિટ સાબિત થઈ છે. પંચાયત સીઝન 3માં સચિવ જી અને પ્રધાનની દિકરી રિંકીની લવ સ્ટોરી પણ દેખાડવામાં આવી છે.બંન્નેનો રોમાન્સ પણ જોવા મળશે.
પંચાયતની સ્ટોરીના ડાયલોગ ચાહકોને હસવા મજબૂર કરે છે. જો તમે અત્યાર સુધી આ સિરીઝ ના જોઈ હોય તો ડાયલોગ્સ સાંભળી એક વખત પંચાયત સીરિઝ જોવાનું મન થશે.
દેખ રહા હૈ વિનોદ આ પંચાયતની સિરીઝની મોસ્ટ ફેવરિટ ડાયલોગ છે. અન્ય ડાયલોગ એક નંબર કા બનરાકસ આદમી હૈ,આપ ઉસકી બાતકા જ્યાદા વેલ્યુ મત દિજયે. હમ સબ કહીના કહી નાચ હી તો રહે હૈ સચિવ જી.વિનોદ ગુડા ગર્દી હૈ યે,ગજબ ખરાબ વ્યવસ્થા હૈ,’ગજબ બિજ્જતી હૈ યાર’,”દો બચ્ચે હૈ મીઠી ખીર, ઉસે જ્યાદા બાવાસીર”,”સબ કુછ બહુત ધીરે ધીરે હો રહા હૈ”,”દેખ રહા હૈ કૈસે અંગ્રેઝી બોલ બોલ કે બાતો કો ઘુમાયા જા રહા હૈ” એમેઝોન પ્રાઇમની ‘પંચાયત’ અને ‘પંચાયત-2’ની જબરદસ્ત સફળતા પાછળનું કારણ પણ આ સીરિઝમાં ઉપયોગમાં લેવાયેલા અદ્ભુત ડાયલોગ છે.
તમને જણાવી દઈએ કે, પંચાયતની વેબ સીરિઝમાં રધુબીર યાદવ, જિતેન્દ્ર કુમાર અને નીના ગુપ્તા છે. આ સીરિઝની એક સ્ટોરી એન્જિન્યરિંગમાં ગ્રેજ્યુએશન કરી ચુકેલા અભિષેક ત્રિપાઠીની છે. જે પંચાયત સચિવ બની ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં આવે છે. આ સીરિઝનો ફેવરિટ ડાયલોગ દેખ રહા વિનોદ છે. પંચાયતની પહેલી સીઝન 2020માં આવી હતી અને 2022માં પંચાયતની બીજી સીઝન આવી હતી.
આ પણ વાંચો : Panchayat season 3: ફી માટે સચિવ અને પ્રધાન વચ્ચે ટક્કર, જાણો પંચાયતના સ્ટારની કમાણી
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો