આ અભિનેતા ફાર્મ હાઉસમાં કરે છે ખેતી, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ વારંવાર પોતાના ફાર્મ હાઉસની તસવીરો શેર કરતાં હોય છે. આ વખતે તેઓએ ફાર્મ હાઉસની સાથે બંગલાની તસવીરો પણ શેર કરી છે. તેઓ ખેતી કરી રહ્યાં હોય અને ફાર્મ હાઉસમાં આરામથી પ્રકૃતિની વચ્ચે જીવન વિતાવી રહ્યાં હોય એવું આ વીડિયોમાં લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે અને લોકો […]

આ અભિનેતા ફાર્મ હાઉસમાં કરે છે ખેતી, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ
| Updated on: Dec 07, 2019 | 5:21 PM

અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ વારંવાર પોતાના ફાર્મ હાઉસની તસવીરો શેર કરતાં હોય છે. આ વખતે તેઓએ ફાર્મ હાઉસની સાથે બંગલાની તસવીરો પણ શેર કરી છે. તેઓ ખેતી કરી રહ્યાં હોય અને ફાર્મ હાઉસમાં આરામથી પ્રકૃતિની વચ્ચે જીવન વિતાવી રહ્યાં હોય એવું આ વીડિયોમાં લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે અને લોકો તેને શેર પણ કરી રહ્યાં છે. અગાઉ પણ ગાય સાથે અને વાછરડા સાથે ધર્મેન્દ્રનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   WhatsAppમાં આ મેસેજ આવે તો ફસાયા વિના કરી નાખજો ડિલીટ, નહીં તો પસ્તાશો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો